રાજકોટ પૂર્વ: રાજકોટ શહેર પોલીસના સાયકલ ઓન સન્ડેમાં વરસાદને લીધે નિરસતા, માત્ર 35 પોલીસ અધિકારીઓ-કર્મીઓ જ આવ્યા
Rajkot East, Rajkot | Aug 24, 2025
રાજકોટ શહેર પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના સંદેશા સાથે આજે(24 ઓગસ્ટ) સાયકલોથોનનું આયોજન કરવામાં...