બોડેલી: અલીપુરા ગોકુળ સ્ટેટ વિસ્તારમાં ભરાયા પાણી, સ્થાનિક અહેમદ કુરેશી એ આપી પ્રતિક્રિયા.
Bodeli, Chhota Udepur | Aug 27, 2025
બોડેલીના અલીપુરા ગોકુળ સ્ટેટ વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવા ને લઈને રાહદારીઓ ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....