ધ્રાંગધ્રા: શાકમાર્કેટ પાસે એસબીઆઇ બેન્કમાં ગ્રાહકોને પડતી મુશ્કેલીઓને લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખે વિડિયો વાયરલ કર્યો
ધાંગધ્રા શહેરમાં શાક માર્કેટ પાસે આવેલી એસબીઆઇ બ્રાન્ચમાં ગ્રાહકોને પડતી મુશ્કેલીઓને લઈને કર્મચારીઓ દ્વારા પોતાની મનમાની કરતા હોય તેવા આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના પ્રમુખે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો