માંડવી: કીમ માંડવી સ્ટેટ હાઈવે પર સ્કોર્પિયો કાર પલટી મારી ગઈ.
Mandvi, Surat | Oct 14, 2025 કીમ માંડવી સ્ટેટ હાઈવે પર સ્કોર્પિયો કાર પલટી મારી ગઈ,ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સ્કોર્પિયો સ્ટેટ હાઈવેના ડીવાઈડર પર ચડી ગઈ,સ્કોર્પિયો કાર પલટી મારી જતા અંદર બેઠેલા લોકો દબાઈ ગયા,હાજર લોકો તુરત મદદે દોડી આવ્યા,દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યા ,ઘટનાને પગલે અંદર બેઠેલા લોકોનો જીવ તાળવે ચોટી ગયો હતો,કોઇ જાનહાનિના સમાંચાર હજુ મળ્યા નથી.