ડૉ. આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ: સાણંદમાં જિલ્લા ભાજપે ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી; પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય પુનમભાઈ મકવાણા હાજર રહ્યા અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સાણંદ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ શનિવારના 4 વાગ્યે સાણંદ...