રેલવે સ્ટેશન રોડ પર નાળાની સાફ સફાઈ દિવસે કરી જાહેરમાર્ગ પર ગંદકીના ઢગ કરતા સ્થાનિકોએ વીડિયો બનાવી વાયરલ કર્યો
Palanpur City, Banas Kantha | Jul 26, 2025
પાલનપુર રેલવે સ્ટેશન રોડ પર દિવસે નાળાની સાફ સફાઈની કામગીરી કરી રોડ પર ગંદકીના ઢગ કરતા લોકોને દુર્ગંધનો સામનો કરવો પડ્યો...