માંગરોળ: તાલુકાની 21 ગ્રામ પંચાયતોમા ઉપસરપંચની ચૂંટણી યોજાઈ, વાંકલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે શૈલેષભાઈ મૈસુરીયાની બિનહરીફ વિજેતા
Mangrol, Surat | Jul 17, 2025
માંગરોળ તાલુકાની 21 જેટલી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં વાંકલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ શૈલેષભાઈ...