ધારી તાલુકાના બોરડી ગામે ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા દ્વારા મંજુર કરાવેલ રૂ.૨.૦૦ કરોડનાં ખર્ચે બનનાર પુલ અને સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ તકે ધારાસભ્યજે.વી.કાકડીયા,દાન મહારાજની જગ્યાના લઘુમહંતશ્રી મહાવીરબાપુ,જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..