ભુજ: ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળશે : અનશન પર બેઠેલા એકલ ધામના મહંત દેવનાથ બાપુને બપોરના 3 વાગે કરાવાશે પારણા.
Bhuj, Kutch | Sep 2, 2025
ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે કચ્છના ભુજમાં દેવનાથ બાપુ છેલ્લા નવ દિવસથી અન્ન અને જળનો ત્યાગ કરીને અનશન...