અમૃતપુરા ગ્રામપંચાયતમાં બોક્સાઇટ લીઝ અંગે લોકસુનાવણી. લીઝ સામે ગૌચર ઉપર નિર્ભર ખેડૂતો પશુપાલકોમાં રોષ અમૃતપુરા ગામ પશુપાલન ઉપર છે નિર્ભર રોજનું 2500 લીટર અને વર્ષે 3કરોડનું અમૃતપુરા વેચે છે અમૂલમાં દૂધ. લીઝ નાખવાથી પર્યાવરણ ખેતીની જમીન પશુઓને નુકશાન થવાની ભીતિ .લીઝ સામે અમૃતપુરા ના ગ્રામજનોએ કર્યો ખુલ્લો વિરોધ