ટંકારા: મોરબી: ટંકારા ખાતે જિલ્લા કક્ષાનો રવી કૃષિ મહોત્સવ યોજાયો
Tankara, Morbi | Oct 16, 2025 પ્રભુચરણ આશ્રમ કલ્યાણપર ટંકારા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના રવી કૃષિ મહોત્સવમાં દુર્લભજી દેથરિયા હાજર રહ્યા. આ મહોત્સવ દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો, પ્રાકૃતિક ખેતી, શ્રીઅન્ન ઉત્પાદન અને કૃષિ સંબંધિત નવી યોજનાઓ વિષે માર્ગદર્શન મળી રહ્યું છે, જે રાજ્યના કૃષિ વિકાસને નવી દિશા આપે છે.