સુબીર: ડાંગ જિલ્લામાં આહવા પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી દશેરાને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગ થઈ
ડાંગ જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવરાત્રી તેમજ દશેરા તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તથા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આયોજકો સાથે શાંતિ સમિતિની મિટીંગનુ આયોજન કરવામાં આવ્યુ.