ધાવડા પાસે કાર પલ્ટી જાન હાની પડી.નખત્રાણા ના ધાવડા નાના થી આગળ કાર પલટી ખાઇ ગઇ આજે સવારે કોઈ જાનહાની નથી ઈજાઓ થઈ છે 5 લોકો હતા ગોંડલ રાજકોટ થી આવતા હતા મતાનામઢ જ ઈ રયા હતા ડ્રાઈવર ને જોકૂ આવી જતા આ અકસ્માત થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું
નખત્રાણા: ધાવડા પાસે કાર પલ્ટી જતા અકસ્માત - Nakhatrana News