જૂનાગઢ: જેતપુર ધોરાજી રોડ પર ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ ઇજાગ્રસ્તોને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા
Junagadh City, Junagadh | Jun 1, 2025
જેતપુર ધોરાજી રોડ પર આજે ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજાગ્રસ્તોને જુનાગઢ અને ધોરાજી ખસેડાયા હતા...