આજે ગુરુવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ નારાયણ ગુરુ કોલેજની ગંભીર બેદરકારી સામે Nsui દ્વારા વિરોધ કરાયો હતો.જેમાં BBA ના વિદ્યાર્થીઓને આઇટી ટુલ્સ ની જગ્યાએ રાઇટિંગ સ્કિલ સબ્જેક્ટ ભણાવી દીધો.ગુજરાત યુનિવર્સિટીમાંથી પરીક્ષાનું ટાઇમટેબલ આવતા ભૂલ સામે આવી.આગામી 22 તારીખ પરિક્ષાની સંભવિત તારીખ છે ત્યારે પરીક્ષાની તૈયારીને લઈ વિદ્યાર્થીઓ મૂંઝાયા.NSUI એ કોલજની બેદરકારી મામલે નોંધાવ્યો વિરોધ.