પારડી: પોલીસ સ્ટેશનમાં પ્રાણી ક્રૂરતાનિવારણના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને થાણે મહારાષ્ટ્ર ખાતેથી એલસીબી ઝડપી લાવી
Pardi, Valsad | Oct 29, 2025 બુધવારના 4 કલાકે આપેલી પ્રેસનોટની વિગત મુજબ પાર્ટી પોલીસ સ્ટેશનમાં પ્રાણીક્રૂરતા નિવારણના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને થાણે મહારાષ્ટ્ર ખાતેથી એલસીબી ઝડપી લાવી છે.અને વધુ તપાસ અર્થે આરોપીનો કબજો પારડી પોલીસને સોંપ્યું છે.