બ્રેઇનડેડ સુરેશભાઈ ઝીણાભાઈ પટેલ જેમની ઉંમર 64 વર્ષની છે પરિવાર એ ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી તેમની કિડની લીવર અને ચક્ષુદાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી તેઓના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો.
નવસારી: આઈએનએસ પ્લસ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે થી અંગદાન કરવામાં - Navsari News