કાંકરેજ: ઇન્દ્રમણા ખાતે પપૈયાના છોડના બુકિંગ બાબતે 50 હજારની છેતરપિંડી કરાતા ફરિયાદ નોંધાઈ
કાંકરેજ તાલુકાના ઇન્દ્રમણા ખાતે પપૈયાની ખેતી કરતા ખેડૂતને whatsapp માં મેસેજ કરી અને પપૈયાના છોડનો બુકિંગ કરાવી 50000 રૂપિયાની છેતરપિંડી કરતા ખેડૂતે શિહોરી પોલીસ એ ફરિયાદ નોંધાવી હતી આજે બુધવારે પાંચ કલાક કે શિહોરી પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતની ફરિયાદના આધારે ગુનો નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી છે.