ધારી: ચલાલા મીઠાપુર રોડ પર રહેણાક મકાનના ફળિયામાં વાછરડા નું મારણ.કરનાર દીપડો પાંજરે પુરાયો.
Dhari, Amreli | Sep 15, 2025 ધારી તાલુકાના ચલાલા મીઠાપુર રોડ પર રહેતા પટેલ રમેશભાઈ વાઘાણી ના રહેણાંક મકાનના ફળિયામાં મોડી રાત્રે દીપડો ઘુસી ગયો અને ફળીયામાં બાંધેલ પશુઓ માંથી એક વાછરડાનું મારણ કરનાર ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો, સરસિયા રેન્જ વન વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પાંજરુંગોઠવીદીપડાનુંરેસ્ક્યુહાથધરવામાંઆવ્યું.હતું,વનવિભાગની સમય સુચકતાથી વન્યપ્રાણી દીપડા ને પકડવામાં મોટી સફળતા મળી છે..