પાદરા: પાદરા – પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર ફરી લોકસંપર્કમાં સક્રિય
Padra, Vadodara | Oct 10, 2025 પાદરા ના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર ફરી એકવાર રાજકીય ક્ષેત્રમાં સક્રિય બન્યા છે. વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ હવે તેઓ ગામે ગામ જઈને લોકો સાથે સીધો સંવાદ સ્થાપી રહ્યા છે.