ઊંઝા: ઊંઝા ના MLA અને પાલિકા પ્રમુખના હસ્તે રૂ.496 લાખના વિકાસ કામોનું ખાતમુરત કાર્યક્રમ યોજાયો
Unjha, Mahesana | Oct 31, 2025 ઊંઝામાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹496 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઊંઝા ના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ જિજ્ઞાબેન ડી પટેલ ના હસ્તે આ કામોનો પ્રારંભ કરાયો હતો.