ધ્રાંગધ્રા: ધાંગધ્રા ડિવિઝન ના દસાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગે ઇન્ચાર્જ ડીવાયએસપી એમ યુ મશી આપી માહિતી
ધાંગધ્રા ડિવિઝનના પોલીસ સ્ટેશનના પાટડી દસાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મ અંગે ઇન્ચાર્જ ડીવાયએસપી એમ યુ મશી એ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતેથી આપી માહિતી