વડનગર: જાસ્કા ગામે વરલી મટકા રમાડતા 2 ઈસમો ઝડપાયા
વડનગર પોલીસના માણસોને બાતમી મળી હતી કે જાસ્કા ગામે બસ સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાના આંકડા રમાય રહ્યા છે પોલીસે રેડ કરતા મેહબુબ ખાન પઠાણ અને વિજય ઠાકોર નામના ઈસમો ઝડપાય જતાં તેમની તલાશી લેતા 1060/-ના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતાં પોલીસે બન્નેની અટકાયત કરી વધું કાર્યવાહી હાથ ધરી હતી.