કામરેજ: પોલીસે ઉભેળ ગામેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
Kamrej, Surat | Oct 31, 2025 સુરત ગ્રામ્ય પોલીસે પ્રોહીબીશન વિરોધી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. કામરેજ વિભાગના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ, કામરેજ પોલીસે ઉભેળથી વલણ જતા રોડ પરથી રૂ. 24.78 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલું એક કંટેનર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં 7392 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે