યુનિટી માર્ચ' સરદાર પટેલ@૧૫૦ : મહેસાણા.સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત મહેસાણા જિલ્લામાં "યુનિટી માર્ચ" પદયાત્રા સંદર્ભે સાંસદશ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઇ નાયક અને કલેક્ટર શ્રી એસ. કે પ્રજાપતિની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.આ પદયાત્રા સરદાર પટેલના "એકીકૃત ભારત”ના દૃષ્ટિકોણને પ્રધાનમંત્રીશ્રીના "વિકસિત અને આત્મનિર્ભર ભારત"ના મિશનથી જોડીને એક રાષ્ટ્રીય અભિયાન બનશે*