મોરબી: મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં મુખ્ય રસ્તામાં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન #jansamasya
Morvi, Morbi | Aug 30, 2025
મોરબીના ત્રાજપર ખારીમાં મુખ્ય બજારમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ...