ધ્રાંગધ્રા: હળવદ રોડ એક રિક્ષાચાલકે વૃદ્ધને અડફેટે લઈને અકસ્માત સર્જી રિક્ષાચાલક ફરાર નોંધાઈ ફરિયાદ
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તારમાં એક રિક્ષાચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા અકસ્માત સર્જી રિક્ષાચાલક ફરાર થઈ ગયો હતો ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અજાણ્યા રિક્ષાચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે