જામનગર શહેર: જામનગરમાં જીગ્નેશ દાદા ની કથા સાંભળવા ગયેલી છ મહિલાઓના ચેઇનની ચોરી
જામનગરમાં કથાકાર જીગ્નેશ દાદા ની કથા ચાલી રહી છે જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો જતા હોય છે ત્યારે છ જેટલી મહિલાઓના ગળામાંથી ચીનની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે અજાણી મહિલાઓ દ્વારા આ ચોરી કરવામાં આવી છે