આજરોજ રવિવારના દિવસે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિનામૂલ્ય આ આયોજનમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપના અધ્યક્ષ એવા ભુરાભાઈ શાહ માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા.
નવસારી: મોટી ચોવીસી પાસે આવેલ પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું - Navsari News