નગરપાલીકા દ્રારા પ્રીમોન્સુન કામગીરીની દરેક વોર્ડની મુલાકાત લેવામા આવી, કમઁચારીઓને જરુરી સુચના અપાઈ
Veraval City, Gir Somnath | Jun 19, 2025
વેરાવળમા સીઝનના વરસાદનું આગમન થતાં શહેરના જુદા જુદા વિસ્તારમાં પાલિકાના પ્રમુખ પ્રતિનિધિ જયદેવભાઈ જાની, સેનિટેશન ચેરમેન...