વાંકાનેર: વાંકાનેરના રાણેકપર ગામના બોર્ડ નજીકથી બોલેરોમાં ચોરખાનુ બનાવી બિયરની હેરાફેરી કરતા 3 ઝડપાયા, 17.19 લાખનો મુદ્દામાલ જપ્ત
Wankaner, Morbi | Sep 21, 2025 મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર રાણેકપર ગામના બોર્ડ નજીકથી બોલેરો પીકઅપ ગાડીમાં ચોરખાનું બનાવી બિયરના જંગી જથ્થાની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને રંગે હાથ ઝડપી પાડી રૂ. 17.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાની વિગતો મળી રહી છે….