જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા 191 વિકાસ પ્રોજેક્ટ નું લોકાર્પણ ખાતમુરત, 60 કરોડના વિકાસ કાર્યો ભેટ
Mahesana City, Mahesana | Oct 16, 2025
મહેસાણા ટાઉનહોલ ખાતે વિકાસ સત્તાને ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ અને ખાતમુરત કાર્યક્રમ યોજાયા હતા,જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા 191 વિકાસ પ્રોજેક્ટ નું લોકાર્પણ ખાતમુરત, 60 કરોડના વિકાસ કાર્યો ભેટ