અલથાણ નજીક મોપેડ ગાડીમાં આગનો બનાવ સામે આવ્યો
Majura, Surat | Oct 7, 2025 સુરતના અલથાણ વિસ્તારની ઘટના,ધીરજ સન્સ નજીક એક મોપેડમાં એકાએક ભડકી આગ,ઘટનાને લઇ ભાગદોડના દ્રશ્ય સર્જાયા,ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાની નહીં,આ ઘટનામાં મોપેડ આગમાં બળીને ખાક થયું,મોપેડમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નહીં