મહેમદાવાદ: વોર્ડ, નં, 3 મા આવેલ ખાત્રજ દરવાજા બહાર આયશા સિદ્દીકા મસ્જીદ પાસે ઉભરાતી ગટરોની સમસ્યાથી લોકો હેરાન <nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
#Jansamasya :.વોર્ડ.નં. 3મા આવેલ આયશા સિદ્દીકા મસ્જીદ પાસે ઉભરાતી ગટરોની સમસ્યાથી લોકો હેરાન-પરેશાન. અહીં મસ્જીદમા મુસ્લિમ બિરાદરો મોટી સંખિયામાં પાંચ ટાઈમની નમાજ અદા કરવા આવે છે તો વળી 50 ઉપર બાળકો મદ્રાસામા અભ્યાસ અર્થે પણ આવે છે. છતાં આ જટીલ સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર કાઉન્સિલરો તૅમજ તંત્રને રજુઆતો કરવામાં આવે છે. માથું ફાટી જાય તેવી ગંદા ગટરના દુર્ઘધયુક્ત પાણી, તેની ગંદકી, તેના રેલાતા રેલાઓ જેવી અનેક સમસ્યાઓથી થઈ રહ્યા છે હેરાન.