ચોટીલા: ચોટીલા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર ટેલર પલ્ટી ખાઇ જતા ડ્રાઈવર ને ઈજાઓ મોટી દુર્ઘટના ટળી
ચોટીલા નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો.. બલદાણા પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ જતાં અફરાતફરી મચી હતી.ડ્રાઇવર ને સામાન્ય ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા..ટેન્કર ચાલક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી