આતંકીના ઘરેથી મળેલું 6 લિટર કેમિકલ રાઇઝિન હોવાની શક્યતા: સાઇનાઇડથી ઘાતકી ઝેર બનાવવા કેમિકલ એક્સપર્ટની મદદ, ISKPના અગ્રણીના આદેશથી મોટો નરસંહાર કરવાના હતા ગુજરાત ATSએ હૈદરાબાદના ડોક્ટર સહિત ત્રણ આતંકવાદીને હથિયાર સાથે ઝડપી લીધા હતા. જે બાદ ગુજરાત ATSની ટીમે હૈદરાબાદ ખાતે આતંકવાદી સૈયદ અહેમદના ઘરે સર્ચ કર્યું, જ્યાંથી છ લીટર શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું હતું,..