માંડવી: માંડવી જબલેશ્વર કોલોની માંથી બ્લેક કોબ્રા સાપ પકડી રેસક્યુ કરાયો
Mandvi, Kutch | Nov 22, 2025 માંડવી જબલેશ્વર કોલોની રહેણાંક વિસ્તારમાં સાંજ ના સમયે બ્લેક કોબ્રા સાપ દેખાતા ભય ફેલાયો હતો સ્થાનિકોએ માંડવી નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન પારસભાઈ માલમ નું સંપર્ક કરતા ત્વરિત સ્થળ પર પહોંચી સાપને પકડી સફળ રેસ્ક્યુ હાથ ધરાયું હતું સાપને પકડી સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યું હતું. માહિતી રાત્રે 8:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.