મોરબી: મોરબી જિલ્લામા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ
Morvi, Morbi | Aug 19, 2025
મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની હોય છે ત્યારે મોરબી મહાનગરપાલિકા અને ટંકારા નગરપાલિકા...