ડેડીયાપાડા: સોલીયા ગામે નવરાત્રીમા ગણપતિ વિસર્જનની અદાવત રાખી હુમલો ત્રણ સામે ફરિયાદ નોંધાઈ
ડેડીયાપાડા તાલુકાના સોલિયા ગામે તા૩૦/૯/૨૫ ના રોજ સોલિયા પ્રાથમિક શાળાના ગેટની આગળ નવરાત્રી પંડાલ નજીક ફરિયાદી હરેશભાઇ વસાવાના પુત્ર વિવેક કુમાર ઉંમર ૧૬ વર્ષ નાઓની સાથે ગણપતિ વિસર્જનમાં નાચવા બાબતે બોલા ચાલી થયેલ તે બાબતની રીશ રાખી આરોપી સમીર સુરેશ વસાવાએ ફરિયાળીના પુત્ર વિવેકને નવરાત્રીના પંડાલમાથી સાઈડમાં બોલાવી અચાનક ગળપર થપ્પડ મારીદેતા આરોપી અંકિત બાલુ વસાવા અને દશરથ ઇશ્વર વસાવા સમીર સુરેશ વસવાનું ઉપરાણું લઈને દોડી આવી ફરિયાદી ના પુત્રને બરડા