આણંદ શહેર: જીટોડીયા નજીક આવેલ જિલ્લા કોર્ટ સહિત વિવિધ કોર્ટોમાં લોક અદાલત યોજાઈ, વિવિધ કેસો નો નિકાલ કરાયો
Anand City, Anand | Jul 13, 2025
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, આણંદ દ્રારા વર્ષ - 2025 ની નેશનલ લોક-અદાલત યોજાઇ હતી.લોક-અદાલતમાં કુલ 7889 કેસોનો સુખદ...