વલ્લભીપુર: લ્યો બોલો દાત્રેટીયા ગામમાં થોડીજ મિનિટમાં ગઠિયો દુકાનના ગલ્લામાંથી પૈસા લઈ ફરાર થયો, CCTV આવ્યા સામે
Vallabhipur, Bhavnagar | Aug 30, 2025
વલ્લભીપુર તાલુકાના દત્રેટીયા ગામે એક દુકાનમાં લાગેલા સી.સી.ટી.વી કેમેરામાં એક ચોર દુકાનના ગલ્લા માંથી પૈસા કાઢી ફરાર થતો...