રાજકોટ પૂર્વ: રાજકોટ : મંગળા રોડ પર ફાયરિંગ કરવાના મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
રાજકોટ : ગેંગવોરમાં સરાજાહેર ફાયરિંગ કરવાનો મામલો.ગેંગવોરમાં ફાયરિંગ કરનાર 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું.પ્રગતિ હોસ્પિટલ પાસે SOG ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું.સમગ્ર ઘટનામાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા સખ્ત કાર્યવાહીના આદેશ.ગુનેગારોની કમર તોડવા પોલીસ કરશે સખ્ત કાર્યવાહી