સીંગવડ: સિંગવડ તાલુકાના પહાડ ગામે મારામારી થતા 8 ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધાઈ
Singvad, Dahod | Nov 30, 2025 આજે તારીખ 30/11/2025 રવિવારના રોજ મળતી માહિતી મુજબ ગતરોજ તારીખ 29/11/2025 શનિવારના રોજ સાંજે 8.05 કલાકે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ખેતર ખેડવા બાબતે મારામારી થઇ. પોલીસે 8 ઈસમો વિરૃધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.