જૂનાગઢ: ભેસાણના ભાટગામમાં ઘરમાં ઘૂસીને 55 વર્ષીય આઘેડ ઉપર દીપડાએ હુમલો કરતા જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
Junagadh City, Junagadh | Sep 7, 2025
ભેસાણના ભાટગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે.માલધારી ના ઘેટા બકરા ઉપર દીપડાએ હુમલો કરી ફાડી ખાધાની ઘટના બની છે.ભાટગામમાં...