વંથળી: શહેરમાં અંદાજિત 4 કરોડના ખર્ચે બનેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો
Vanthali, Junagadh | Sep 5, 2025
જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે અંદાજિત 4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો...