કાલોલ: વેજલપુર પોલીસે કાલંત્રા ચીમનાપુરા ગામની સીમમાં ગૌ વંશ કાપતા 2 ને ઝડપ્યા 1 ફરાર 250 કી.ગ્રા ગૌ માંસ પકડાયું
વેજલપુર પોલીસ સ્ટેશન ના પીઆઇ જે વી પટેલ ને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે કાલંત્રા ચીમના પુરા ગામની સીમમાં મોટા તળાવના પાછળના ભાગ ખુલ્લા ખેતરમાં સલમાન હસન ભોળા તથા સોહેલ અહેમદ પાડવા તથા ઈરફાન ઇલ્યાસ સાજી ત્રણેઉ ઇસમો ભેગા મળીને ગૌ વંશ લાવ્યા છે અને ગૌવંશનું કટીંગ કરવાના છે કે બાતમી આધારે પોલીસે રેડ કરતા બેટરીના અજવાળામાં પોલીસે જોતા  કેટલાક ઈસમો મોબાઈલ ની બેટરીના પ્રકાશમાં કંઈક કાપતા અને ટીચતા હોવાનું જોવા મળેલ સલમાન હસન ભોળા તેના હાથમાં લા