આજે ગુરુવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ ફ્લાવર શો નાં સમયમાં મનપાએ કર્યો ફેરફાર.જનરલ એન્ટ્રી માટે રાત્રિના 10 વાગ્યા સુધી કરાયો સમય.અગાઉ રાત્રીના 9 વાગ્યા સુધી હતી જનરલ એન્ટ્રી.જ્યારે સવારે 8 થી 9 અને રાત્રીના 9 થી 10 સુધી હતી vip એન્ટ્રી.હવે સવારે 7 થી 9 સુધી રહેશે vip એન્ટ્રી.