ગાંધીનગર: ગુજરાતમાં દવાના નમૂના ફેલ જતા જુના સચિવાલય ખાતેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે આપી માહિતી
Gandhinagar, Gandhinagar | Sep 1, 2025
રાજ્યના નાગરિકોને સારી દવાઓ મળી રહે તે દિશામાં આરોગ્ય વિભાગ કામ કરે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી કોશ્યાએ...