વડોદરા શહેરમાં બિલ્લી પગે શિયાળાના આગમનની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારમાં ધુમ્મસિયું વાતાવરણ સર્જાયું હતું. તો બીજી તરફ એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો બે ડિગ્રી ગગડી ગયો હતો.
વડોદરા પશ્ચિમ: વડોદરામાં ઠંડીના ચમકારામાં વધારો : તાપમાનનો પારો બે ડિગ્રી ગગડ્યો, ધુમ્મસિયું વાતાવરણ સાથે ઝાકળનો અહેસાસ - Vadodara West News