માંગરોળ: માંગરોળ તાલુકાના માનખેત્રા ગામના ખેડૂતોએ પાક નિષ્ફળ જતા બોલાવી રામધૂન જેનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
માંગરોળ તાલુકાના માનખેત્રા ગામના ખેડૂતોએ પાક નિષ્ફળ જતા બોલાવી રામધૂન જેનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ   માંગરોળ પંથકના માનખેત્રા ગામના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ હોય ખેડૂતોએ ખેતરમાં બેસી જ અને મગફળીના પાત્ર સાથે લઈ અને રામધૂન બોલાવી હતી અને તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે વીડિયો ખૂબ હાલ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો માંગરોળના માનખેત્રા ગામના ખેડૂતોનો હોય તેવું સામે આવી રહ્યો છે